ડો.પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા ઇંગ્લેન્ડ (U.K.)ની ન્યુરોલોજી વિષય અંતર્ગતની વિશ્વ કક્ષાએ સૌથી અઘરી અને પ્રખ્યાત પરીક્ષા MRCP UK Neurology exam પાસ કરવામાં આવી

50

શ્રી બજરંગદાસ બાપા આરોગ્ય ધામ,પાનવાડી, ભાવનગર ખાતે ન્યુરોલોજીસ્ટ (મગજ,ચેતાતંતુ,કરોડરજ્જુ અને સ્નાયુના નિષ્ણાત) તરીકે સેવા આપતા ડો.પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા ઇંગ્લેન્ડ (U.K.)ની ન્યુરોલોજી વિષય અંતર્ગતની વિશ્વ કક્ષાએ સૌથી અઘરી અને પ્રખ્યાત પરીક્ષા MRCP UK Neurology exam પાસ કરવામાં આવી. વિશ્વ કક્ષાની આવી કઠીન પરીક્ષામાં સફળ થઈ સમગ્ર ભાવનગર જિલ્લો અને ગુજરાત રાજ્ય નું ગૌરવ વધારવા બદલ ડો.પ્રકાશ ભટ્ટ ને ખૂબ ખૂબ અભિનંદન… તેમજ પોતાના વિષયમાં જેનો મહારથ હાંસલ છે એવા નાની ઉંમરમાં સુપર સ્પેશ્યાલીસ્ટ બની દર્દીઓને સો ટકા સંતોષ આપી ભાવનગરની સાથે સાથે આજુબાજુના જીલ્લાઓમાં પણ પ્રખ્યાત થનાર ડો.ભટ્ટ ને ખૂબ ખૂબ શુભકામનાઓ.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર

Previous articleનૂપુર શર્માને કાશી ધર્મ પરિષદે આપેલું સમર્થન
Next articleભાવનગર જિલ્લામાં આગામી તા.૧૪ જુને કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમ યોજાશે