GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

32

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. હિન્દ મહાસાગરનો સૌથી મોટો ટાપુ કયો છે ?
– માડાગાસ્કર
ર. કોલંબિયા દુર્ધઘટનામાં મૃત્યુ પામેલી કલ્પના ચાવલા કયાની રહેવાસી હતી ?
– કરનાલ
૩. મયુર – કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે?
– ભારત
૪. ભારતમાં વેપાર માટે સૌથી છેલ્લી કઈ યુરોપિયન પ્રજા આવી ?
– ફ્રેન્ચો
પ. ભારતના નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે?
– ૧૮ વર્ષ
૬. ભારતની લગભગ માધ્યમાંથી કયુ વૃત પસાર થાય છે?
– કર્કવૃત
૭. કચ્છના નાના રણનું અભ્યારણ્ય કયા પ્રાણી માટે જાણીતું છે?
– ધુડખર
૮. ‘ઈન્કલાબ જિંદાબાદ’નો નારો કોણે આપયો ?
– ભગતસિંહ
૯. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ- પહોળાઈનું પ્રમાણ જણાવો
– ૩ : ર
૧૦. દુધની શુદ્ધતા જાણવા ઉપયોગમાં લેવાય તેને શું કહેવાય?
– લેકટોમીટર
૧૧. જય જવાન જય કિસાનનું સુત્ર કોણે આપ્યું હતું?
– લાલબહાદુર શાસ્ત્રી
૧ર. એક રૂપિયાની નોટ પર કોની સહી હોય છે?
– નાણાસચિવ
૧૩. ભારતનું સર્વપ્રથમ કેમિકલ પોર્ટ કયુૃં છે?
– દહેજ
૧૪ ડર્બી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલુ છે?
– ઘોડા દોડ
૧પ. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?
– કલ્યાણજી મહેતા
૧૬. (પ૮)પ ટ (પ૮)૭ + (પ૮)ર = (પ૮)?
– (પ૮) ૧૦
૧૭. એક પુસ્તક રૂા. પ૬માં વેચતા ૧પ ટકા નફો થાય તો તેની મુ.કિ. જણાવો.
– ૪૦ રૂા.
૧૮. ૮ ટકા લેખે પ૦૦૦ રૂા.નું ર વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય ?
– રૂા. ૮૦૦/-
૧૯. ૩ લિટર અને ૩૦ મિલિલીટર વચ્ચેનો તફાવન કેટલા લિટર થાય.
– ર.૯૭
ર૦. કઈ રકમના ૪૦ ટકા ર૦૦૦ થાય ?
– ૩૦૦૦
ર૧ પ્રશ્નાર્થજની જગાએ શુ આવશે ? ર, પ, ૯, ૧૪, ?
– ર૦
રર. એક સંખ્યાને પ વડે ગુણતા અને પ ઉમેરતા ૧૦૦ થાય છે. તો તે કંઈ સંખ્યા ?
– ૧૯
ર૩. વર્ગમાં જરજીસનો ઉપરથી ૭મો અને નીચેથી ર૮મો નંબર છે તો વર્ગમાં કેટલા વ્યકિત હશે?
– ૩૪
ર૪. એક સાયકલ સવાર ૩ મિનિટમાં ૦.૯ કિ.મી.નું અંતર કાપે છે તો તેની કલાકની ઝડપ કેટલા કિલોમીટરની છે?
– ૧૮ કી.મી.
રપ. કઈ સંખ્યાને ૮ વડે ગુણી તેમાં ૮ ઉમેરતા ૭ર આવે ?
– ૮
ર૬. ૧, ૮, ર૭, ૬૪ : ……. ?
– ૧રપ
ર૭. ૧૯ ને દશાંશ અપુર્ણાકમાં દર્શાવો
– ૦.૩૮
ર૮. એક કુટુંબમાં પ બહેનો છે. જેમના લગ્ન થયાં નથી. પ્રત્યેક બહેનને એક ભાઈ છે. કુટુંબમાં માતાપિતા સહિત કેટલા પુરૂષો છે.
– ર

Previous articleOMG- Oh my God!! (બખડ જંતર)
Next articleદ. ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી