RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૯. જો ચાર આંકડાની નાનામાં નાાની સંખ્યાને પાંચ આંકડાની મોટામાં મોટી સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો કેટલા શેષ બચે?
– ૯૮,૯૯૯
૩૦. કોના વર્ગમુળનું ધનમુળ ર છે ?
– ૬૪
૩૧. એક પેટીમાં ૮ ડઝન કેળા છે. આવી ૧૪ પેટીમાં કુલ કેટલા કેળા હશે ?
-૧૩૪૪
૩ર. ૬૪, ૮૧, ૧૦૦, ૧ર૧……?
– ૧૪૪
૩૩. શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે ?
– પર
સમજુતી : ૩૦+૬, ૩૬+૪, ૪૦+ર, ૪ર+૬, ૪૮+૪
૩૪. રોમન લિપિમાં ૯૯૯ કેવી રીતે લખાય ?
– ૈદ્બ
૩પ. ૧૪૦ માણસોને એક રસ્તો બનાવતા ર૧ દિવસ લાગે છે. જો તે રસ્તો બનાવવા માટે ૩પ માણસો ઓછા મળે, તો તે રસ્તો બનાવતાં કેટલા દિવસ વધુ લાગશે ?
– ૭
૩૬. જો પાંચ છોકરા પ મિનિટમાં પ પાના લખે તો એક છોકરો એક પાનુ કેટલી મિનિટમાં લખશે
– પ મીનીટ
૩૭. અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?
– મહાત્મા ગાંધીજીએ
૩૮. ગુજરાતની સાહિત્યની પ્રથમ નવલકથા કંઈ છે ?
– કરણ ઘેલો
૩૯. ઝીણાભાઈ રતનજી દેસાઈનું તખલ્લુસ જણાવો
– સ્નેહરિશ્મ
૪૦. ‘આગ ગાડી’ના રચયિતા કોણ છે ?
– ચંદ્રવદન મહેતા
૪૧. એક ફોટા તરફ જોઈ એક વ્યકિતએ કહ્યું આ વ્યકિતના પિતા મારા પિતા છે અને મારે કોઈ ભાઈ-બહેન નથી’ તો તે વ્યકિત કોની તસવીર તરફ જોઈ રહ્યો હતો ?
– પોતાની
૪ર. ‘ધી વિંગ્સ ઓફ ફાયર’આત્મકથા છે ?
– ડો. અબ્દુલ કલામ
૪૩. ‘મુંજ’ પાત્ર કયા ગુજરાતી લખેકનું સર્જન છે ?
– કનૈયાલાલ મુનશી
૪૪. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?
– સાહિત્ય
૪પ. પ્રિયદર્શી કોનુ તખલ્લુસ છે ?
– મધુસુદન પારેખ
૪૬ ‘આખ્યાન’ કોનુ વખણાતું સાહિત્ય છે ?
– ભાલણ
૪૭. મીરાબાઈના શુ વખણાય છે ?
– પદ
૪૮. ગોવર્ધનરામ ત્રિપાઠી કયો વ્યવસાય કરતા ?
– વકીલાત
૪૯. નિશાનચુક માફ નહીં માફ નીચુ નિશાન પંકિત કોણે લખી છે ?
-બ.ક.ઠાકોર
પ૦. ‘જય જય ગરવી ગુજરાત…’ પંકિતના સર્જક કોણ છે ?
– કવિ નર્મદાશંકર દવે
પ૧. શેરબજારમાં મંદી દૃશાવતું પ્રતીક કયું?
– રીંછ
પર. સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ કઈ ક્રાંતિનું સુત્ર હતું?
– ફ્રેંચ
પ૩ કયા દેશને ખાંડનો કટોરો કહે છે ?
– કયુબા