GujaratBhavnagar ઘોઘામાં રાહત દરે ફ્રુટનું વિતરણ By admin - May 25, 2018 1229 પાક રમઝાન માસ નિમિત્તે ઘોઘા ખાતે આવેલ મુનારવાડા યુવા કમિટી દ્વારા રોઝેદારોને તરબુચ, કેળા, ચીકુ, દાડમ, સફરજન, પાઈનેપલ, કેરી સરબતની બોટલો સહિતનું રાહતદરે વેચાણ કર્યુ હતું તથા બિરાદરોને વિનામુલ્યે બરફ વહેચવામાં આવ્યો હતો.