GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

25

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૧. યુદ્ધનો આરંભ માનવીના મનમાં થાય છે, આ ઉકિત કયા ગ્રંથમાં છે?
– સામવેદ
૩ર. મોસાદ કયા દેશની ગુપ્તચર સંસ્થા છે ?
– ઇઝરાયેલ
૩૩. ‘આયરન’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– ગોલ્ફ
૩૪. ઓગસ્ટ – ૧પમાં અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી
– રોહિત શર્મા
૩પ. પ્રથમ વિદ્યુત કોમ્પ્યુટરનું નામ શું છે ?
માર્ક-૧
૩૬. ભારતની નામાંકિત મહિલા ક્રિકેટરનું નામ
– બચેન્દ્રી પાલ
૩૭. ભારના બંધારણમાં કેટલી અનુસુચિ છે ?
– ૧ર
૩૮. ચિત્રકલામાં ગુજરાતના કલાગુરૂ કોને ગણવામાં આવે છે ?
– રવિશંકર રાવલ
૩૯. વટહુકમ બહાર પાડવાનો અધિકાર બંધારણે કોને આપ્યો છે.
– રાષ્ટ્રપતિ અને રાજયપાલ બંનેને
૪૦. બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણ સુધારવાની પ્રક્રિયા છે ?
– ૩પ૬
૪૧ લોકસભા સચિવાલય કોની અંતર્ગત છે ?
– લોકસભા અધ્યક્ષ
૪ર. સંસદનું સંયુકત અધિવેશન કોણ બોલાવે છે ?
– રાષ્ટ્રપતિ
૪૩. ગુજરાત રાજયની સ્થાપના કયારે થઈ ?
– ૧ મે ૧૯૬૦
૪૪. કયા તાપમાને પાણી ઉકળે યછે ?
– ૧૦૦૦ સે.
૪પ. શ્રેષ્ઠ દાનેશ્વર કોણ ઓળખાય છે ?
– કર્ણ
૪૬. સૌરમંડળમાં ગ્રહોની સંખ્યા કેટલી છે?
– ૮
૪૭. કયા પાક ખરીફ મોસમમાં થતો નથી ?
– ઘઉ અને સરસવ
૪૮. સંયુકત રાષ્ટ્રસંઘનું મુખ્ય મથક કયાં છે ?
– ન્યુયોર્ક
૪૯. ઉષ્ણકટીબંધીય ધાસના મેદાનોને શુ કહે છે ?
– સવાના
પ૦ ઓણમ કયા રાજયનો તહેવાર છે ?
– કેરલ
૫૧.Munib is _____ S.S.C. Student.
– an
૫૨.Jaysurya is _____ sachin of surilanka
– the
૫૩. He was very please ____ his service
– with
૫૪. She was married is years____
– ago
૫૫.The notebook is ___ the table
– on
૫૬. Sadia is ____ than Munib.
– cleverer
૫૭. Find out the incorect part.
The scenery of kashmir are enchanting.
– c – is
૫૮. Fragile નું સમાનાર્થી આપો.
– weak
૫૯. GIve one word : a person who believes in God.
– Theist
૬૦. A book____ by me yesterday.
– was read

Previous articleટિકિટ વાંચ્છુઓને મલ્ટિપ્લેકસ કે પ્લેટફોર્મ ટિકિટ આપી દો તેવી અમારી વણમાંગ્યે સલાહ છે!! (બખડ જંતર)
Next articleફરી વધી રહ્યો છે કોરોનાનો આતંક મુંબઇમાં ૩૩ તો દિલ્હીમાં ૨૨% કેસ વધ્યા