RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટ
૬૧. ____you nor she has done this.
– Neither
૬૨.This is the boy___ father is my friend
– Whose
૬૩.Present નું વિરૂધ્ધાર્થી આપો.
– absent
૬૪.GH, FI, ES , DK, CL, ?
– BM
૬૫. She, is waiting for me____ Morning
– Since
૬૬. સાચી જોડણી લખો. વીવાહીત
-વિવાહિત
૬૭. સાર્થક શબ્દનો વિરોધી શબ્દ આપો.
– વ્યર્થ
૬૮. સંધિ છોડો : પરીક્ષા
– પરિ + ઈક્ષા
૬૯. શિયાળો ઈ શિયાળો અલંકાર ઓળખાવો
– અનન્વય
૭૦. સર્વનામ શોધો : નંદા અને દિપ્તી વાડીએ ગયા ે પછી તેઓ પોક ખાવા બેઠા.
– તેઓ
૭૧. પુસ્તક : પ્રકરણ, નાટક ?
– અંક
૭ર. દુઃખદ શબ્દનો સમાસ ઓળખાવો
– ઉપપદ
૭૩. બીજાના ઉપકાર સામે અપકાર કરનાર
– નમકહરામ
૭૪. ભુલ શોધો કાશ્મીરના મતે તે સજજન માણસ હતી.
– હતો
૭પ. માથું મારથુ – અર્થ સમજાવો
– દખલગીરી કરવી
૭૬. સંધિ જોડો : વિચાર +ઐકય
– વિચારૈકય
૭૭. હાથઃ કર, પગ : ?
– ચરણ
૭૮. કયો વિકલ્પ અલગ પડે
– રસોયો
૭૯. સમાનાર્થી આપો : ગરીબ
– દીન
૮૦ જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરૂષ
– વિધુર
૮૧. ૦.૦૦૩૬નું વર્ગમુળ શું આવે ?
– ૦.૦૬
૮ર. ર૦ વ્યકિતઓ એક કામ ર૦ દિવસમાં કરે તો ૧૬ વ્યકિતઓ તે કામ કેટલા દિવસમાં કરે ?
– રપ
૮૩. રોમન લિપિમાં ૯૦૦ કેમ લખાય ?
– CM
૮૪. ૩, ૭, ૧૬, ૩પ ? ૧પ૩
– ૭૪
૮પ. ૩૩૭૩માં કેટલાક ઉમેરવાથી મળતી સંખ્યાને ૮ વડે નિઃશેષ ભાગી શકાય ?
– ૭
૮૬. સળંગ પ્રથમ દસ એકી સંખ્યાઓનો સરવાળો કેટલો ?
– ૧૦૦
૮૭. ૧૦ માણસ ૧૦ દિવસમાં ૧૦ ખાડા ખોદે તો એક માણસ એક ખાડો કેટલા વિસમાં ખોદે ?
-૧૦
૮૮. કઈ રકમના ૪૦ ટકા ર૦૦૦ થાય ?
– પ૦૦૦
૮૯. એક સંખ્યાને પ વડે ગુણતા અને પ ઉમેરતા ૧૦૦ થાય ો તે સંખ્યા કઈ ?
– ૧૯
૯૦. વર્ગમાં દાઈન ઉપરથી ૭મો અને નીચેથી ર૮મો નંબર છે તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે ?
– ર૮+ ૭ – ૧ =૩૪
૯૧. એક ચોરસની બાજુમાં ર૦ ટકાનો વધારો કરાય તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થશે ?
– ૪૪ ટકા