શહેરમાં રથયાત્રાનો કેસરીયો માહોલ

11

આગામી તા.૧ જુલાઇના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રા નિકળનાર છે જે સંદર્ભે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના રથયાત્રાના સમગ્ર રૂટ પર તેમજ નારીચોકડીથી શહેર સુધીના રસ્તાઓ પર ધજા-પતાકા લગાવવા ઉપરાંત રથયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર કમાન અને ધજા લગાવવામાં આવી છે જેના કારણે ભાવનગર શહેરમાં રથયાત્રા પૂર્વે કેસરીયો માહોલ સર્જાયો છે.

Previous articleબોરતળાવ ફરવા આવતા યુગલોના મોબાઇલ સહિતની લૂંટ ચલાવતી ગેંગ પોલીસ હિરાસતમાં
Next articleભાવનગરની કોલેજોમાં તા.૧૧ જુલાઇથી પ્રથમ સેમેસ્ટરનો અભ્યાસ શરૂ થશે