અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડ ખાતે આવેલા ૨૧ જૂનના દિવસે વિશ્વ યોગ દિન નિમિત્તે અહીંના કર્મચારીઓ અને કામદારોએ યોગ અને વ્યાયામ કરી અને આ વિશેષ દિનની ઉજવણી કરી હતી. વિશાલભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ સાથે જોડાયેલા રહેવા સહુ પ્રતિબંધ પણ થયા હતા