નિષ્કલંક મહાદેવ ના દરિયા કીનારે યોગ દીવની ઉજવણી કરતા સ્કાઉટ ગાઈડ બાળકો

51

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ સાથે જોડાયેલ 10 શાળા ના સ્કાઉટ ગાઈડ , રોવર રેન્જર તેમ શિક્ષકો એ યોગ દીવસ ની ઉજવણી ના ભાગરૂપે નિષ્કલંક મહાદેવ ખાતે સમુહમાં યોગ નિદર્શન કર્યુ હતુ જેમા ધ્યાન , પ્રાણાયામ , સુર્ય નમસ્કાર તેમજ આસનો કર્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન અજયભાઈ ભટ્ટ , સરલાબેન સાકળીયા , યશપાલ વ્યાસ અને શીતલબેન પરમારે માર્ગદર્શન આપ્યુ હતુ.

Previous articleઘોઘાની મોરચંદ, ભવાનીપરા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૨નો પ્રારંભ કરાવતાં : કલેક્ટર
Next articleલગ્ન બાદ જોરુનો ગુલામ બની ગયો છે રણબીર