GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

49

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૯. ભારતની સૌથી મોટી નદી કઈ છે ?
– ગંગા
ર૦. ભારતનું સૌથી મોટું રેલ્વે પ્લેટફોર્મ કયા આવેલું છે ?
– દિલ્હી
ર૧. ભારતનો સૌથી જુનો પર્વત કયો છે ?
– અરવલ્લી
રર. કયા ભારતીય બોકસરે વર્લ્ડ રેન્કીંગમાં બીજુ સ્થાન મેળ્વયું ?
– શિવા ધાપા
ર૩. રણજી ટ્રોફીમાં ૧૦,૦૦૦ રન પુરા કરનાર ક્રિકેટર કોણ છે ?
– વસીમ જાફર
ર૪. નિલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલો છે ?
– ભાવનગર
રપ. સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાતું શહેર કયું ?
– મહુવા
ર૬. મહા ગુજરાતની લડત કયા વર્ષે થઈ ?
– ઈ.સ.૧૯પ૬
ર૭. ગુજરાતનું પૌરાણિક નામ શું છે ?
– આનર્ત
ર૮. ગુજરાતમાં સૌપ્રથમ કયા મુદ્યલ બાદશાહે સત્તા સ્થાપી ?
– જહાંગીર
ર૯. યોગેશ્વર દત્ત કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– કુસ્તી
૩૦. દેશની પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન કયા બે શહેર વચ્ચે દોડનાર છે ?
– દિલ્હી – આગ્રા
૩૧. કોલેજ વાલી ગાડી સ્લોગન કઈ કંપનીનું છે ?
– ટીવીએસ સ્કુટી
૩ર. માઈ ગોડ ઈઝ વુમન પુસ્તકના લેખક કોણ છે ?
– નુર ઝહિર
૩૩. ભવનાથનો મેળો ગુજરાતમાં કયાં ભરાય છે ?
– જુનાગઢ
૩૪.ર૦મી કોમનવેલ્થ ગેમ્સ કયા દેશમાં યોજાઈ હતી ?
– સ્કોટલેન્ડ
૩પ. પમી સપ્ટેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
– શિક્ષક દિન
૩૬. હિંગોળગઢ પક્ષી અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ?
– રાજકોટ
૩૭. રૂપિયાનું અવમુલ્યન એટલે શું ?
– બીજા ચલણના સંદર્ભમાં રૂ.ની કિમંતમાં દ્યટાડો
૩૮. બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણ સુધારવાની પ્રક્રિયા છે ?
– ૩૬૮
૩૯. જો કોઈ પ્રધાનની વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો…
– સમગ્ર પ્રધાનમંડળ રાજીનામુ આપવું પડે.
૪૦. ભારતમાંના કયા રાજયમાં સૌથી વધારે લોકસભાની બેઠકો છે ?
– ઉત્તરપ્રદેશ
૪૧. ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કયા વર્ષે કર્યુ હતુ ?
– ૧૯૭૪
૪ર. ગુજરાતી સાહિત્યમાં પહેલું નાટક કયું છે ?
– લક્ષ્મી
૪૩. ભારતનું બંધારણ દ્યડવામાં કેટલો સમય લાગ્યો ?
– ર વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ
૪૪. સંસદના સત્રનો પ્રથમ કલાક કયા નામે ઓળખાય છે ?
– કશ્ચન અવર
૪પ. ભારતના કયા એક રાજયમાં કોમન સિવિલ લાગુ છે ?
– ગુજરાત
૪૬. લાલ ક્રોસ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું પ્રતિક છે ?
– રેડક્રોસ
૪૭. કવિ કલાપીનું મુળ નામ જણાવો
– સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

Previous articleરાજુ રદીએ બોઇંગ વિમાન ખરીદવા ધક્કા બેંકમાંથી સાડા ત્રણ હજાર કરોડની લોન માંગી છે!!! (બખડ જંતર)
Next articleલંડનમાં નવો પોલિયો વાયરસ મળ્યો, WHO એ કર્યા સાવધાન