સુરત ખાતે રહેતા વિરલ વરીયાની પુત્રી સૃષ્ટિનો આજે જન્મદિવસ

22

સુરત,કતારગામ ખાતે રહેતા ફેસબુક પેજ પ્રેરણા બળ ના સંચાલક શ્ પ્રેરણા બળ ઈમીટેશન તેમજ હર હંમેશા અમને સેવા આપી રહેલા એવા વિરલ વરીયા અને પાયલ વરીયા ની પુત્રી સૃષ્ટિ આજે ૨૫ જુન અને શનીવાર ના રોજ છ વર્ષ પુરા કરી સાતમા વષઁ મા પ્રવેશ કરે છે. એ બદલ એમના જન્મ દિવસ ની શુભેચ્છા જેન્તીભાઈ ભગવાનભાઈ વરીયા (દાદા),ભાવનાબેન જેન્તીભાઈ વરીયા (દાદી),વિરલભાઈ જેન્તીભાઈ વરીયા (પપ્પા), પાયલબેન વિરલભાઈ વરીયા (મમ્મી),સંયમ વિરલભાઈ વરીયા (ભાઈ), યોગેશભાઈ (કાકા),દક્ષાબેન (કાકી),ગીરધરભાઈ કાતરીયા (નાના),મંજુબેન કાતરીયા (નાની),ભદરેશભાઈ કાતરીયા (મામા),ઈલુબેન ભદરેશભાઈ કાતરીયા (મામી),રોમીનભાઈ કાતરીયા (મામા)

Previous articleજિલ્લાના ૩૫૦થી વધારે ગામોમાં બે વર્ષમાં ૧.૭૮ લાખ પશુઓની સારવાર
Next articleટીવીની ફેમસ એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીએ ઉજવ્યો જન્મદિવસ