GujaratBhavnagar ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા RTOને ઘેરાવ By admin - May 26, 2018 910 ટ્રક ચાલકોને સ્પીડ મીટર અને રેડીયમ પટ્ટીમાં ઇર્ં દ્વારા કરાતી ઉઘાડી લૂંટનાં વિરોધમાં આજે લોખંડના સળીયા તથા ટ્રક ટ્રાસ્પોર્ટ એસો. દ્વારા આરટીઓને ઘેરાવ કરાયો હતો અને સુત્રોચ્ચાર કરાયા હતા.