GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

33

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે રેલ્વે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો
૧. રેલવે સ્ટાફ કોેલેજ કયા આવે લી છે ?
– વડોદરા
ર. બ્રોડગેજ રેલવે લાઈનની પહોળાઈ કેટલી હોય છે ?
– ૧૬૭૬ મિ.મી.
૩. ભારતની પ્રથમ ઈલેકટ્રિક (વદ્યુત) ટ્રેન કંઈ છે ?
– ડેક્કન ક્વિન (કલ્યાણ અને પૂણે વચ્ચે)
૪. રેલવે લાઈફલાઈનની શરૂઆત કયારે થઈ ?
– ઈ.સ.૧૯૯૧
પ. ભારતની સૌથી લાંબી ટનલ કંઈ છે ?
– પીર પંજાબ રેલવે ટનલ (બનિહાલ રેલવે ટનલ)
૬. દુનિયાનું સૌથી લાંબું રેલવે પ્લેટફોર્મ કયુ છે
– ગોરખપુર સ્ટેશન પ્લેફોર્મ (યુ.પી.)
૭. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કંઈ રેલસેવા છે ?
– ફ્રેન્ડશિપ એક્સપ્રેસ (મૈત્રી એક્સપ્રેસ)
૮. ભારતના કયા રાજયમાં ટ્રેન સેવા અસ્તિત્વમાં નથી ?
– મેઘાલય અને સિક્કિમ
૯. વિશ્વમાં ચાલુ હાલતમાં સૌથી પ્રાચીન વરાળ લોકોમોટિવ્ઝ એંજિન કયું છે.
– ભારતમાં ચાલતી ફેરી ક્વિન
૧૦. નેરોગેજની પહોળાઈ કેટલી હોય છે ?
– ૦.૭૬ર મિ.મી.
૧૧. ભારતમાં સૌથી ઝડપી ચાલનારી ટ્રેન કંઈ છે ?
– શતાબ્દી એક્સપ્રેસ
૧ર. ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ?
– છત્રપતિ શિવાજી ટર્મિનસ (વિક્ટોરિયા ટર્મિનલ)
૧૩. ભારતું પહેલું રેલવે બજેટ કોણે રજુ કર્યુ હતું ?
– જોન મથાઈ ભારતીય
૧૪. ભારતના પ્રથમ રેલમંત્રી કોણ હતા ?
– લાલ બહાદુર શાસ્ત્રી
૧પ. રેલવેનું આદર્શ વાક્ય કયું છે ?
– લાઈફલાઈન ઓફ નેશન (રાષ્ટ્રની જીવાદોરી)
૧૬. ભારતીય રેલવેની સ્થાપના કયારે થઈ ?
– ૧૬ એપ્રિલ ૧૮પ૩
૧૭. ભારતની પહેલી ટ્રેન કયાંથી કયા સુધી ચાલી ?
– ૧૬ એપ્રિલ, ૧૮પ૩ મુંબઈ અને થાણા વચ્ચે
૧૮. ભારતની પ્રથમ રેલવે મુંબઈ અને થાણે વચ્ચે કેટલું અંતર છે ?
– ૩૪ કિમી
૧૯. ભારતીય રેલવેનું મુખ્ય મથક કયાં આવેલું છે ?
– નવી દિલ્હી
૨૦. ભારતીય રેલવે પર કોનો એકાધિકાર છે ?
– ભારત સરકાર
૨૧. ભારતીય રેલવે કેટલા ઝોનમાં વહેંચાયેલું છે ?
– ૧૭ ઝોન
૨૨. ભારતમાં કયો રેલવે રૂટ સૌથી લાંબો છે ?
– વિવેક એક્સપ્રેસ
૨૩. ભારતમાં સૌપ્રથમ રેલવે ટાઈમ ટેબલ કોણે બનાવ્યું હતું ?
– જયોર્જ બ્રેડશો એ
૨૪. ભારતનું સૌથી મોટું રેલવે જંકશન કયાં આવેલું છે ?
– મથુરામાં
૨૫. ભારતનું સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ કયાં આવેલું છે ?
– ખડગપુરમાં
૨૬. ભારત સ્વતંત્ર થયા પછી સૌથી પહેલું રેલમંત્રી કોણ બન્યું ?
– જોન મથાઈ
૨૭. ભારતીય રેલવેએ કયા વર્ષને Year of Rail users જાહેર કર્યું ?
– ૧૯૯પ ને
૨૮. મૈત્રી એક્સપ્રેસ કયા બે દેશો વચ્ચે ચાલે છે ?
– ભારત અને બાંગ્લાદેશ
૨૯. રેલવે બોર્ડની સ્થાપના કયારે કરવામાં આવી ?
– ઈ.સ.૧૯૦પમાં

Previous articleગીધના મોઢામાં રામનામ ???(બખડ જંતર)
Next articleદરિયામાં લો-પ્રેશર સર્જાવાથી ભારે પવન સાથે વરસાદ પડશે