શહેરના વિવિધ વિસ્તારોમાં મન મૂકીને રાસની રમઝટ બોલાવતા ખેલૈયાઓ…

911
bvn2792017-13.jpg

ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રિ રાસ-ગરબાનું જાહેર આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાત પડેને દિવસ ઉગી રહ્યો છે. જાહેર રાસ-ગરબાના આયોજનોમાં વિવિધ ટ્રેડીશ્નલ વસ્ત્રો પરિધાન કરવા સાથે ખેલૈયાઓ મન મુકીને રાસની રમઝટ બોલાવી રહ્યાં છે. વિવિધ સ્થળોએ યોજાતા જાહેર રાસ-ગરબાના આયોજનોમાં શહેરના વિવિધ મંડળો તેમજ દાતાઓના સહયોગથી દરરોજ ખેલૈયાઓને ઈનામોથી નવાજવામાં આવી રહ્યાં છે. જ્યારે અંતિમ દિવસે તો કેટલાક આયોજકો દ્વારા મેગા ઈનામો પણ આપવામાં આવશે. આમ, જાહેર રાસ-ગરબાના કાર્યક્રમો ભારે રંગત જમાવી રહ્યાં છે. 

Previous articleજિલ્લા કલેક્ટર દ્વારા નવી ચૂંટણી યાદી પ્રસિધ્ધ
Next articleસરકાર-પાટીદારો વચ્ચે બેઠક નિષ્ફળ, ‘ભાજપ હાય હાય’ના નારા ગૂંજ્યા