GujaratBhavnagar સાંઈબાબાને કેરીનો અન્નકુટ By admin - May 26, 2018 1268 શહેરનાં મેઘાણી સર્કલ ખાતે આવેલ સાંઈબાબાનાં મંદિરે આજે સાંઈબાબાને કેરીનાં અન્નકુટ ધરાવી દર્શન કરાવાયા હતા. જેમાં ભાવિકોએ આસ્થાભેર દર્શનનો લાભ લીધો હતો.