RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે રેલ્વે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો
૩૦. ભારતની સૌપ્રથમ મહિલા રેલમંત્રી કોણ હતા –
– મમતા બેનરજી
૩૧. ભારતીય રેલવેનું એશિયામાં કેટલામું સ્થાન છે ?
– બીજા સ્થાને
૩૨. ભારતની પહેલી રેલવે સુરંગનું નામ શું હતું ?
– પારસિક રેલવે
૩૩. ભારતનું સૌથી મોટું રેલવે યાર્ડ કયાં આવેલું છે ?
– મુગલ સરાય
૩૪. ભારતનો સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન કયું છે ?
– લખનો
૩૫. ભારતમાં સૌથી પહેલી મેટ્રો ટ્રેન કયા શરૂ થઈ ?
– કોલકતા
૩૬. ભારતીય રેલવે મ્યુઝિયમ કયાં આવેલું છે ?
– ચાણક્યપુરી (નવી દિલ્હી)
૩૭. જીવન રેખા એક્સપ્રેસ કયારે શરૂ થઈ ?
– ઈ.સ. ૧૯૯૧ માં
૩૮. ભારતનો સૌથી લાંબો રેલવે પુલ કયો છે ?
– વલ્લરપડમ (કેરળ)
૩૯. રેલવે કોચ ફેક્ટરી (આર.એસ.એફ.) કયાં આવેલી છે ?
– કપૂરથલા
૪૦. રેલ વ્હીલ ફેક્ટરી કયાં આવેલી છે ?
– યાલાહકા (બેગંલુરૂ)
૪૧. ડિઝલ લોકોમોટિવ મોડનીજેશન વર્કસ કયા આવેલું છે ?
– પટિયાલા (પંજાબ)
૪૨. ઈંટિગર્લ કોચ ફેકટરી (આઈ.સી.એફ.) કયા આવેલુ છે.
– ચેન્નાઈ
૪૩. પી.એન.આર.નું પૂરૂં નામ લખો
– પેસેન્જર નેમ રેકોર્ડ
૪૪. આઈ.આર.સી.ટી.નું પૂરૂં નામ લખો
– ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન
૪૫. ટી.ટી.ઈ.નું પૂરૂં નામ લખો.
– ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર
૪૬. આઈ.આર.એસ.નું પુરૂ નામ લખો.
– ઈન્ડિયન રેલવે સ્ટાન્ડર્ડ
૪૭. ટી.એમ.એસ.નું પુરૂ નામ લખો.
– ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમ
૪૮. આર.પી.એફ.નું પુરૂ નામ લખો.
– રેલવે પ્રોટેકેશન ફોર્સ
૪૯. પી.આર.એસ.નું પુરૂ નામ લખો.
– પેસેન્જર રિઝવેશન સિસ્ટમ
૫૦. આર.આર.બી. નું પુરૂ નામ લખો.
– રેલવે રિક્રુમેન્ટ બોર્ડ
૫૧. આર.આર.એફ.નું પુરૂ નામ લખો.
– રેલવે રિઝર્વેશન ફોર્મ
૫૨. આઈ.વી.આર.એસનું પુરૂ નામ લખો.
– ઈંટર એક્ટિવ વોયસ રિસ્પોન્સ સિસ્ટમ
૫૩. હાલના રેલવે મંત્રી કોણ છે ?
– સુરેશ પ્રભુ
૫૪. ભારતના દક્ષિણે અંતિમ છેડે કયું રેલવે સ્ટેશન છે ?
– કન્યાકુમારી
૫૫. ભારતીય રેલનું રાષ્ટ્રીયકરણ કંઈ સાલમાં થયું ?
– ઈ.સ.૧૯પ૦
૫૬. ભારતની સૌથી લાંબા અંતરની રેલ કઈ છે ?
– વિવેક એક્સપ્રેસ (દિબ્રુગઢથી કન્યાકુમારી)
૫૭. રેલવે એન્જિનનો શોધક કોણ હતો ?
– જયોર્જ સ્ટીવન્સન
૫૮. ભારતનું સૌથી વધારે કર્મચારીઓ ધરાવતું એકમ કયું ?
– ભારતીય રેલવે
૫૯. ભારતીય રેલવે એપ્રિલની શરૂઆત આગળના પાંચ વર્ષ સુધી કેટલી રકમ મેળવવા એલ.આઈ.સી. સાથે એમ.ઓ.યુ. કરાર પર હસ્તાક્ષર કર્યા ?
– ૧.પ લાખ કરોડ રૂ.
૬૦. ગુજરાતના કયા એકમાત્ર રેલવે સ્ટેશન પર માત્ર મહિલા કુલી છે ?
– ભાવનગર