સિંધુનગરમાં હરૂભાઇ ગોંડલીયાનું સન્માન

27

જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયાનું આજે રથયાત્રા જ્યારે સિંધુનગર પહોંચી ત્યારે સિંધી સમાજના આગેવાનો દ્વારા સાફો, શાલ તેમજ ફુલહારથી સન્માન કર્યું હતું. આ સમયે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleસવારથી બંદોબસ્તમાં વ્યસ્ત સફીન હસન
Next articleબોરતળાવ કૈલાસવાટીકાને વધુ આકર્ષક અને સુવિધાસભર બનાવવા રૂા.૪.૪૭ કરોડ ખર્ચાશે