GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

33

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો
૧. ભારતમાં કુલ કેટલા બંદરો છે ?
– ૧૩ મોટા અને ર૦૦ નાના
ર. ભારતનું સૌથી મોટું કુદરતી બંદ ર કયું છે ?
– મુંબઈ
૩. ભારતમાં કુલ આંતરરાષ્ટ્રીય વેપારના કેટલા ટકા વેપાર સમુદ્ર માર્ગે થાય છે ?
– ૯પ ટકા
૪.કયા બંદરને ભારતનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે ?
– મુંબઈ
પ. ભારતનું સૌથી ઉંડુ બંદર કયું છે ?
– ગંગાવરમ (આંધ્રપ્રદેશ)
૬. કયું બંદર મુકત વેપારક્ષેત્રમાં છે ?
– કંડલા (ગુજરાત)
૭. ભારતનું કયું બંદર ભરતીનુ બંદર તરીકે ઓળખાય છે ?
– કંડલા
૮. માર્માગોવા બંદર કયાં આવેલું છે ?
– ગોવા
૯. ડોલ્ફિન નોજ ખડક પાછળ કયું બંદર આવેલું છે ?
– વિશાખાટ્ટનમ (આંધ્રપ્રદેશ)
૧૦. કયું બંદર ભારતના સમુદ્ર વ્યાપારનું પૂર્વ દ્વાર કહેવાય છે ?
– કોલકત્તા (હલ્દિયા)
૧૧. ભારતના પૂર્વ કિનારે કયું કુદરતી બંદર આવેલું છે ?
– વિશાખાપટ્ટનમ
૧ર. બંદરવાલા શહેર તરીકે કોણ ઓળખાય છે ?
– મેંગલોર
૧૩. ન્હાવાશેવા બંદર કયાં આવેલું છે ?
-મુંબઈ
૧૪. સેતુ સમુદ્રમ પરિયોજના કોને જોડે છે ?
– મન્નારની ખાડી અને પાલ્કની સમુદ્રધુની
૧પ. ભારતનું શિપયાર્ડ કયાં આવેલું છે ?
-વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)
કોમ્પ્યુટર
૧. આધુનિક કમ્પ્યુટરનો પિતા
– ચાર્લ્સ બબેજ
ર. પહેલું સ્વદેશી સુપર કોમ્પ્યુટર
– પરમ ૧૦૦૦
૩. વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર
– તિયાન્હે ર
૪. ઈન્ટરનેટનું સૌપ્રથમ સફળ સોફટવેર
– સોફટવેર મોજેક
પ. ઈન્ટરનેટનો જન્મદાતા
– વિંટન કફ (અમેરિકા)
૬. વિશ્વમાં ઈન્ટરનેટ વપરાશકર્તા સંખયાની દ્રષ્ટિએ પ્રથમ
– ચીન
૭. નવી કોમ્પ્યુટર નીતિની જાહેરાત
– ઈ.સ. ૧૯૮૪
૮. કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયાની સ્થાપના
– હૈદરાબાદ – ૧૯૬પ
૯. પહેલું ડિઝિટલ કોમ્પ્પ્યુટરનું ભારતમાં આગમન
– ૧૯પ૬
૧૦. ધોની કોમ્પ્યુટરના વિકાસમાં અમુલ્ય યોગદાન
– ડો. વૈન ન્યુમેન
આઈપીસી ૧૮૬૦ની કલમો
૧. કલમ ૩૦૭ – હત્યાની કોશિશ
ર. કલમ ૩૦ર – હત્યાની સજા
૩. કલમ ૩૭૬ – બળાત્કાર
૪. કલમ ૩૯પ – લૂંટ
પ. કલમ ૩૭૭ – અપ્રાકૃતિક કૃત્ય
૬. કલમ ૩૯૬ – લૂંટ દરમ્યાન હત્યા
૭. કલમ ૧ર૦ – ષડયંત્ર કરવું
૮. કલમ ૩૬પ – અપહરણ
૯. કલમ ર૦૧ – સબુત દુર કરવા
૧૦. કલમ ૩૪- સામાન હેતુ
૧૧. કલમ ૪૧ર – છેડતી, છેડછાડ
૧ર. કલમ ૩૭૮ – ચોર
૧૩. કલમ ૧૪૧ – વિધિ વિરૂદ્ધ ભેગુ થવું
૧૪. કલમ ૧૯૧ – ખોટી સાક્ષી દેવી
૧પ. કલમ ૩૦૦ – ખુન કરવું
૧૬. કલમ ૩૦૯ – આત્મહત્યાની કોશિશ
૧૭. કલમ ૩૧૦ – ઠગાઈ કરવી
૧૮. કલમ ૩૧ર – ગર્ભપાત કરવુ
૧૯. કલમ ૩પ૧ – હુમલો કરવો
ર૦. કલમ ૩પ૪ – સ્ત્રીની છેડતી
ર૧. કલમ ૪૧પ – કાવતરૂ કરવું
રર. કલમ ૪૪પ – ઘરફોડી

Previous articleરાજુ રદીનું મોં ગરમ પવન જેવું થઇ ગયું!!! (બખડ જંતર)
Next articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૭,૦૯૨ દર્દીઓ નોંધાયા