RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો
૧. ફોર્બ્સની પૈસાદાર લોકોની ભારતીય યાદીમાં (ર૦૧૪) સૌથી ટોચ ઉપર કોણ છે ?
– મુકેશ અંબાણી
૨. મંગળયાને મંગળ ગ્રહ સુધી પહોંચવા માટે કેટલું અંતર કાપ્યું ?
– ૬૮૦
૩. એશિયાઈ રમત (ર૦૧૪) માં ભારતની સૌથી મોંઘી ખેલાડી તરીકે કોને સન્માનવામાં આવી ?
– મેરી કોમ
૪. હાલમાં કયા શકિતશાળી વાવાઝોડાએ જાપાનમાં તબાહી મચાવી ?
– વોંગકોંગ
૫. ધરતીના પેટાળમાં કેટલા ટકા પાણી છે ?
– ૭૧%
૬. મકર સંક્રાંતિના દિવસે સૂર્યની કિરણો લંબાઈથી કયા પડે છે ?
– મકર રેખા પર
૭. નીચેનામાંથી કયું ખનીજ પૃથ્વીના પેટાળમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે ?
– સિલિકોન
૮. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી મામલો કોની પાસે મોકલવામાં આવે છે ?
– સર્વોચ્ચ અદાલત
૯. પ્રથમ લોકસભા અધ્યક્ષ કોણ હતા ?
– ગણેશ માવલંકર
૧૦. એશિયાઈ તિરંદાજી (ર૦૧પ) સ્પર્ધાનો પ્રથમ તબક્કાનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું ?
– દિલ્હી
૧૧. કઈ નદીને ‘તેલ નદી’ કહેવામાં આવે છે ?
– નાઈજર નદી
૧૨. કઈ નદીને “યુરોપીય વેપારની જીવનરેખા” કહેવામાં આવે છે ?
– રાઈન નદી
૧૩. બાંગ્લાદેશમાં કઈ નદીને પદ્મા તરીકે ઓળખવામાં આવે છે ?
– ગંગા
૧૪. રશિયાની સૌથી મહત્ત્વની નદી કઈ છે ?
– વોલ્ગા
૧૫. જળરાશિના જથ્થાની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી નદી કઈ છે ?
– એમેજોન
૧૬. કઈ સંસ્કૃતિને “નાઈલ નદીનું વરદાન” કહેવામાં આવે છે ?
– મિસર સંસ્કૃતિ
૧૭. વિશ્વની સૌથી વિનાશક નદી કંઈ છે ?
– હવાંગહો નદી
૧૮. કઈ નદી મકર રેખાને બે વાર પસાર કરે છે ?
– લિમ્પોપો નદી
૧૯. મરે – ડાર્લિગ નદી કયાં વહે છે ?
– ઓસ્ટ્રેલિયા
૨૦. કઈ નદીને ‘ચીનનો શોક’ કહેવામાં આવે છે ?
– હવાંગહો નદી
૨૧. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ?
– નાઈલ નદી
૨૨. ગુજરાતની સૌથી લાંબી નદી કંઈ છે ?
– સાબરમતી નદી
૨૩. વિશ્વ જળ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– રર માર્ચ
૨૪. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?
– વડ
૨૫. જાપાનનું ચલણ કયું છે ?
– યેન
૨૬. અર્જુન એવોર્ડની શરૂઆત કયારથી થઈ ?
– ૧૯૬૧થી
૨૭. “પંજાબના ટાગોર” કોને કહેવામાં આવે છે ?
– પૂરણસિંહને
૨૮. કેન્દ્ર રાજયના સંબંધનો ઉલ્લેખ કંઈ અનુસૂચિમાં છે ?
– ૭ મી
૨૯. ભારતમાં લાંબી સુરંગ કઈ છે ?
– જવાહર સુરંગ
૩૦. ધ્યાનચંદ્ર સ્ટેડિયમ કયાં આવેલું છે ?
– લખનૌ
૩૧. શેરશાહનો મકબરો કયા ંઆવેલો છે ?
– સાસારામ