ખેતીવાડી ઉત્પન્ન સમિતિ દ્વારા છેલ્લા દશ વર્ષથી ઉત્તમ ગુણવત્તાવાળા નોટબૂક અને ચોપડાનું વિતરણ ખૂબ જ ઓછા ભાવે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પર એપીએમસી ઉંઝાના ચેરમેન ગૌરાંગભાઈ પટેલના હસ્તે રાહતદરના નોટબૂક-ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે.