ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોડિયાર મંદિર ખાતે વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન મેગા કેમ્પ યોજાયો

20

આજ રોજ આહીર સમાજ ના અગ્રણી તથા સિહોર તાલુકા ભાજપ ના પૂર્વ અધ્યક્ષ ગેમાં ભાઈ ડાંગર ના જન્મ દિવસ નિમિતે ખોડીયાર મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા 49 માં જન્મ દિવસે 49 બ્લડ યુનિટ ભેગુ કરી જન્મદિવસ ઉજવવામાં આવ્યો અને જિલ્લા ભાજપ અને તાલુકા ભાજપ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુકેશભાઈ લંગાળીયા તથા ભરતસિંહ તથા માસાભાઈ ડાંગર તથા રાકેશભાઈ સેલાણા ભાવનગર જિલ્લાની ટીમ અને શિહોર તાલુકાની ટીમ તમામ કાર્યકરો જોડાયા હતા.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર

Previous article“વેસ્ટમાંથી બેસ્ટ” બનાવી આત્મનિર્ભર બનતી તળાજા તાલુકાની બાપા સીતારામ સખી મંડળની બહેનો
Next articleબોલિવુડ અભિનેત્રી રેખા મહારાણી જેવું જીવન જીવે છે