GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

28

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૨. હૈદરાબાદ કઈ નદી પર આવેલુ છે ?
– મુસી નદી
૩૩. વિમાનના ટાયરમાં કયો ગેસ ભરવામાં આવે છે ?
– હિલિયમ ગેસ
૩૪. ભારતનું સૌપ્રથમ મોબાઈલ ઓફ શોર ડ્રિલીંગ પ્લેટફોર્મનું નામ શું છે ?
– સાગર સમ્રાટ
૩૫. કેલ્શિયમ કાર્બાઈડ પર પાણી પડવાથી કયો ગેસ ઉત્પન્ન થાય છે ?
– એસીટિલીન ગેસ
૩૬. ચીનનો સૌથી પ્રાચીન વંશ કયો છે ?
– હાન વંશ
૩૭. ફુકન કમિશન કોની સાથે સંબંધિત છે ?
– તહલકા કાંડ
૩૮. ‘ડેડ હીટ’ શબ્દ કંઈ રમત સાથે સંળાયેલ છે ?
– ઘોડાદોડ
૩૯. એર ઈન્ડિયાની પ્રથમ મહિલા પાયલોટ કોણ હતી ?
– હરપ્રીત અહલુવાલિયા
૪૦. “મૈસુર એકસપ્રેસ” તરીકે કયો ક્રિકેટર ઓળખાય છે ?
– શ્રીનાથ
૪૧. બેંક નોટનો સૌપ્રથમ ઉપયોગ કરવાવાળો દેશ કયો છે ?
– સ્વિડન
૪૨. ઉપનિષદનો ફારસીમાં ભાષાંતર કયા મુઘલસમ્રાટના સમયગાળામાં થયો ?
– શાહજહાના સમયમાં
૪૩. ગુર્જર પ્રતિહાર વંશની સ્થાપના કોણે કરી ?
– નાગભટ્ટે
૪૪. “ચમત્કારી સચિન” પુસ્તકના લેખક કોણે કરી ?
– લોકેશ થાની
૪૫. વિશ્વ બિલિયર્ડઝ જીતવાવાળો પ્રથમ ભારતીય કોણ ?
– વિલ્સન જોન્સ
૪૬. ક્રિકેટનો પ્રથમ વર્લ્ડકપ કયારે રમાયો ?
– ઈ.સ.૧૯૭પમાં
૪૭. “સાત ટાપુઓનું શહેર” કોને કહેવાય છે ?
– મુંબઈ
૪૮. આધુનિક યુગની મીરા કોને કહેવાય છે
– મહાદેવી વર્મા
૪૯. “મધર ઈન્ડિયા” પુસ્તકના લેખ કોણ છે ?
– કૈપરીન મેયો
૧. ભારત અને ચીન વચ્ચેની સીમારેખા કયા નામે ઓળખાય છે ?
– મેક મોહન રેખા
૨. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમારેખા કયા નામે ઓળખાય છે ?
– રેડ ક્લિફ રેખા
૩. ભારતીય ચલણનું નામ રૂપિયો કોણે અને કયારે પાડયું હતું ?
– શેરશાહ સૂરી, ઈ.સ.૧પ૪૧
૪. ભારતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ કયારે અને કયા થયું ?
– ર૩ જુલાઈ, ૧૯ર૭ – મુંબઈમાં
૫. ભારતમાં સૌપ્રથમ ટેલિવિજન પ્રસારણ કયારે શરૂ થયું ?
– ૧પ સપ્ટેમ્બર, ૧૯પ૯ આકાશવાણી દિલ્હી કેન્દ્રથી
૬. ભારતમાં પોસ્ટ ખાતામાં પિન કોડ વાપરવાની શરૂઆત કયારથી થઈ ?
– ૧પ ઓગસ્ટ, ૧૯૭ર
૭. ભારતનું કયું રાજય છે જયાં છાપું પ્રકાશિત થતું નથી ?
– અરૂણાચલ પ્રદેશ
૮. ભારતનું કયું રાજય છે કે જેની રાજયભાષા અંગ્રેજી છે ?
– નાગાલેન્ડ
૯. વિશ્વમાં સૌથી સસ્તું સોનું કયાં મળે છે ?
– લંડન અને ન્યુયોર્કમાં
૧૦. સિંકદરનો ગુરૂ કોણ હતો ?
– અરસ્તુ
૧૧. સૂર્યપ્રકાશ પાણીની કેટલી ઊંડાઈ સુધી પહોંચી શકે છે ?
– વધુમાં વધુ ૪૦૦ મીટર
૧૨. કયા દેશને લેખિત બંધારણ નથી ?
– ઈગ્લેન્ડ
૧૩. વિશ્વમાં કેટલી ભાષાઓ બોલાય છે ?
– ર,૭૯ર

Previous articleસહકારી પ્રવૃત્તિના અમારા પ્રયોગો (બખડ જંતર)
Next articleભારે વરસાદથી મુંબઈ પાણી-પાણી : ઓરેન્જ એલર્ટ અપાયું