ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામના સિરાજ ઉસ્માન ભાઈ ખોખરનો આજે જન્મદિવસ છે તેઓ ખૂબ જ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે તેમજ કોઈ પણ સમાજ માં ભેદભાવ રાખ્યા વગર સેવાકીય પ્રવૃત્તિ માં હંમેશા સક્રિય હોય છે તેમને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માટે ડાયલ કરો ૮૭૮૦૮૭૭૬૮૯