દિવ્યેશ સોલંકીના જન્મદિન નિમિત્તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થી ભાઇઓ અને બહેનો માટે મોટિવેશનલ સેમિનાર

18

ભાવનગર, તા.૭
ભાવનગર શહેર ના ઝવેરચંદ મેઘાણી હોલ ( ઓડિટરયમ ) ખાતે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તેમાં અધ્યક્ષ સ્થાને :માનનીય પૂર્વ ગુજરાત સરકાર ના મઁત્રી અને ભાવનગર ગ્રામ્ય -૧૦૩ ના ધારાસભ્ય પરશોત્તમ ભાઈ ઓધવજી ભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, હિરેનભાઈ સોલંકી, તેમજ પારસ પાંધી ( ગુજ. પ્રખર મોટિવેશનલ વક્તા ) સાંઈરામ ભાઈ દવે( હાસ્ય કલાકાર – મોટિવેશનલ વક્તા ) સફીન હસન સાહેબ ( ભાવ. ૈંઁજી છજીઁ ) બુધેશ ભાઈ જાંબુચા ( માસ્ટર ) – સેમિનાર સઁકલન – માર્ગદર્શન- વક્તા અશ્વિનભાઇ કંટારીયા ( ભાવનગર અકાદમી – વિદ્યોદય સ્કૂલ ) ર્ડો. દલપત ભાઈ કાતરીયા ( નીલકંઠ સ્કૂલ તળાજા ) ઉપસ્થિત મા દિવ્યેશભાઈ ના દિવ્ય વિચારો માંથી પ્રગટ થયેલા… દિવ્ય જ્યોત સેમિનાર મા… ભાવનગર ગ્રામ્ય -૧૦૩ સીટ તેમજ ભાવનગર શહેર મા રહીને પરીક્ષા ની તૈયારી કરતા ભાઇઓ – બહેનો… બહોળી સઁખ્યા મા હાજર રહિયા હતા… અને મેઘાણી હોલ મા.. વક્તા..અને શ્રોતા.. દિવ્ય વિચારો થી આ કાર્યક્રમ ગુંજી ઉઠ્‌યો હતો… વિદ્યાર્થી ઓ દ્વારા દિવ્યેશભાઈ ને જન્મદિવસ ની શુભકામના પાઠવી હતી… અને આ બંને કાર્યક્રમ નું સુંદર સંકલન – માર્ગદર્શન બુધેશ ભાઈ જાંબુચા ( માસ્ટર ) દ્વારા કરવા મા આવ્યું હતું.
સર્વે સમાજના જુના પ્રતિષ્ઠિત આગેવનો-વડીલના સન્માન સમારોહ
તેમાં અધ્યક્ષ સ્થાને :માનનીય પૂર્વ ગુજરાત સરકાર ના મઁત્રી અને ભાવનગર ગ્રામ્ય -૧૦૩ ના ધારાસભ્ય, ભાવનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ ભરત સિંહજી ગોહિલ, ભાવનગર જિલ્લા ભાજપા મહામન્ત્રી ભુપતભાઇ બારૈયા, ભરતભાઈ મેર, પેથાભાઈ ડાંગર ( ભાવ. તાલુકા પંચાયત પ્રમુખ ) મહાવીરભાઈ ગોહિલ ( ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ, કાળુભાઇ ચૌહાણ ( શિહોર તાલુકા ભાજપા પ્રમુખ ) ઘોઘા – સિહોર – ભાવનગર તાલુકા ના મહામન્ત્રી ઓ – જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય, સરપંચ શ્રી ઓ સામાજિક રાજકીય આગેવાનો… તેમજ વિધાનસભા ૧૦૩ સીટ ના બહોળી સઁખ્યા મા કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા તેમજ… દિવ્યેશભાઈ દ્વારા વડીલો નું સન્માન પત્ર દ્વારા સન્માન કરવા મા આવ્યું… તેમજ વિવિધ આગેવાનો, દ્વારા દિવ્યેશભાઈ ને જન્મદિવસ ની શુભકામના પાઠવા મા આવી…

Previous articleવઢવાણીયા વટે ચડ્યા ! : શહેરમાં સતત ચોથા દિવસે ગેરકાયદે બંધાતી મિલ્કતોને નોટિસ ફટકારવાનું યથાવત
Next articleભાવનગરમાં આજે એક સાથે ૨૩ કોરોનાનો નવા કેસ નોંધાયા