ખેડૂતવાસ પાટા પાસેથી ૧૩ સિગ્નલ મળી આવ્યા, પોલીસે ફરિયાદ નોંધવાની હાથ ધરી તજવીજ

23

શહેરના રૂવાપરીરોડ પર ખેડૂતવાસ પાટા પાસેથી આજે અલંગના લાગતા એવા સિગ્નલનો જથ્થો બિનવારસી મળી આવતા પોલીસે કબ્જે લઈ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે. રોકેટ સિગ્નલના મળેલા બિનવારસી જથ્થાથી ચકચાર મચી જવા પામી છે.

Previous articleપ્રભુદાસ તળાવમાં બુલડોઝર ફેરવાયું : કેબીનો મુકી સાથે દિવાલો ચણાઇ હતી, વિજ તંત્રએ કનેકશન પણ ફાળવેલા !
Next articleમણિરત્નમની ફિલ્મ પોન્નિયન સેલ્વનમાં બે અલગ-અલગ અવતારમાં દેખાશે ઐશ્વર્યા