પૂ.બજરંગદાસ બાપાના ધામ ખાતે વૃક્ષારોપણનું ભવ્ય આયોજન

17

પૂ.બજરંગદાસ બાપાના ધામ શ્રી ગુરૂ આશ્રમ બગદાણા માં વૃક્ષારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમ ના તમામ પાર્કિંગ વિભાગમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું તેમજ આગળ પણ આ કાર્ય અવિરત રીતે ચાલતું રહેશે. આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં બગદાણા હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહયોગી રહ્યા હતા.

Previous articleતળાજા તાલુકાના ટાઢાવડ ગામના માનસિંહભાઈ ચૌહાણે સતત ૫૭ મી વખત રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી
Next articleશહેર ભાજપના અનુ.જાતિ મોરચા દ્વારા ઉ. કૃષ્ણનગર-રૂવા વિસ્તારોમાં સદસ્યતા અભિયાન