શ્રીમાળી સોની શિનીયર સિટીઝન પરિવાર ભાવનગર દ્વારા શહેરના મેઘાણી સર્કલ ખાતે આવેલ. સોની હવેલીમા નવનિત પ્રિયાજી પ્રભુ અને બાલકૃષ્ણ લાલજીને પ૬ ભોગનો બડો મનોરથ યોજવામાં આવ્ય્ હતો. જેમાં છપ્પન જાતના ભોજનીયા પ્રુભજીને ધરાવવામાં આવ્યા હતાં. જેના સોની સમાજ સહિત હરિભકત ભાઈઓ-બહેનોએ દર્શનનો લાભ લીધો હતો. મુખ્ય મનોરથી પરિવાર પણ ઉપસ્થિત રહેલ.