જૈન જાગૃતિ સેન્ટર ભાવનગર દ્વારા જે.જે.સી. સેન્ટ્રલ બોર્ડના (મુંબઈ)ના પુર્વ ચેરમેન રમેશભાઈ મોરબીયાના પિતા જેઠા લાલભાઈના આત્મશ્રેયાર્થે ભાવનગર શહેરના પછાત વીસ્તારની શાળાના બાળકોને રસપુરીનો જમણવાર કરવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રદિપભાઈ શાહ, કિર્તિભાઈ સખપરા, ચંદ્રેશભાઈ શાહ, અજયભાઈ શેઠ, જયેન્દ્રભાઈ શેઠ, શાળાના પ્રજ્ઞાબેન ગાંધીત થા કમિટિના સભ્ય્ ઉપસ્થિત રહ્યા હતાં