GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

31

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે જનરલ નોલેજ
૧. વિશ્વની સૌથી વ્યસ્ત વ્યાપારી નદી કઈ છે ?
– રાઈન
૨. વિશ્વનો સૌથી ઊંચો બંધ કયો છે ?
– રોગવન્સ્કી (તજાકિસ્તાન)
૩. પેરિસ કંઈ નદી પર આવેલું છે ?
– સીન
૪. ફ્રાન્સનું બોર્ડો બંદર કઈ નદીકિનારે આવેલું છે ?
– ગેરૂન
૫. જમશેદપુર કઈ નદીઓના સંગમસ્થાને આવેલું છે ?
– સ્વર્ણરેખા અને ખરકઈ
૬. વિશ્વનું સૌથી વધુ ખારાશ ધરાવતું સરોવર કયું છે ?
– મૃત સરોવર
૭. ભારતના કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડે છે ?
– પૂર્વોતર ભારત
૮. રબર કયા પ્રદેશની પેદાશ છે ?
– વિષુવવૃતીય પ્રદેશ
૯. દક્ષિણ અમેરિકાનું મધ્ય ચિલી શાનું ઉદાહરણ છે ?
– ભૂમધ્યસાગર પ્રદેશનું
૧૦. વિશ્વમાં સૌથી વધુ તમાકુ ઉત્પાદક દેશ કયો છે ?
– ચીન
૧૧. વિશ્વમાં સૌથી વધુ મગફળી ઉત્પાદક દેશ કયો છે ?
– ચીન
૧૨. વિશ્વમાં કપાનસું સૌથી વધુ વાવેતર કયા થાય છે ?
– ભારત
૧૩. ચાની નિકાસમાં ભારત કયા દેશ સાથે જબરદસ્ત હરીફાઈ કરે છે ?
– શ્રીલંકા
૧૪. તાંબાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ?
– અમેરિકા
૧૫. ટ્રક ફાર્મિંગ શાની સાથે સંકળાયેલ છે ?
– બાગાયત ખેતી સાથે
૧૬. ભારતીય બંધારણ કેવું છે ?
– લેખિત અને વિશ્વનું સૌથી મોટું બંધારણ
૧૭. ભારતમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા અપનાવવામાં આવી છે ?
– બ્રિટિશ સંસદાત્મક પ્રણાલી
૧૮. ભારતનાં બંધારણમાં સંઘીય શબ્દની જગ્યાએ કયા શબ્દોને સ્થાન આપવામાં આવ્યું છે ?
– રાજયોનો સંઘ
૧૯. ભારતના બંધારણના કેટલી સૂચિઓ છે
– ૧ર
૨૦. લેખિત બંધારણની શરૂઆત કયા દેશમાં થઈ ?
– ફ્રાન્સ
૨૧. ભારતીય બંધારણ પોતાનો અધિકાર કોની પાસેથી મેળવે છે ?
– ભારતીય લોકો પાસેથી
૨૨. ભારતીય બંધારણની સંરચના કયા પ્રકારની છે ?
– કંઈક એકાત્મક, કંઈક કઠોર
૨૩. ભારતમાં કાયદેસર ઈશ્વરીય સતા કોને આપવામાં આવી છે ?
– બંધારણમાં
૨૪. પ્રમુખગત સંસદીય પ્રણાલિનો જન્મ સૌપ્રથમ કયા થયો ?
– અમેરિકા
૨૫. ભારતનું એવું કયું મંદિર કે જેનો પડછાયો જમીન પર પડતો નથી ?
– બૃહદેશ્વર

Previous articleબે મેચોની સરખામણી (બખડ જંતર)
Next articleશ્રીલંકાનાં રાષ્ટ્રપતિ ભાગી જતા કટોકટી લદાય