ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે શ્રી અન્નપૂર્ણા આશ્રમ ગુરુપૂર્ણિમા પર્વની ભકિતભાવ પૂર્વક ઉજવણી

37

અન્નપૂર્ણા આશ્રમ ધોકડવા ગામે દર વર્ષે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે શ્રી અન્નપૂર્ણા આશ્રમ ધોકડવા મહંત ગુરુ શ્રી ગણેશપુરી બાપુ નાં સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે ભકતો દ્વારા ગુરુ પુજન અર્ચન આરતી ગુરુ પુજા અર્ચના કરી હતી અને ભાવિ ભક્તોએ મહાપ્રસાદ ની પ્રસાદી લીધી હતી અને સાંજના સમયે ભક્તોએ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી હતી અને રાત્રે ભજન સંતવાણી કાર્યક્રમો સાથે ભારે વરસાદ હોવા છતાં પણ ભાવી ભક્તોએ હર્ષ ઉલ્લાસ થી ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અહેવાલ રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Previous article૨૦૨૩ માટે નોમુરાએ ભારતના જીડીપી ગ્રોથના અંદાજને ઘટાડ્યો
Next articleCGSTના અધિકારીઓને ધોકા ફટકારી ગડદાપાટુનો માર મરાયો : નામચીન શખ્સ સહિત ૮ સામે પોલીસે ગુનો નોંધ્યો