જનરલ નોલેજ
૨૯. ડાયાલિસિસ કયા અંગનું નિદાન કરવામાં વપરાય છે ?
– કિડની
૩૦. રાજયોમાં રાજયપાલની નિમણૂંક કોણ કરે છે ?
– રાષ્ટ્રપતિ
૩૧. ર૦૧૪માં ગ્લોસગો ખાતે રાષ્ટ્રમંડળ રમતમાં બેડમિંટનમાં કોણ વિજેતા બન્યું ?
– પારૂપલ્લી કશ્યપ
૩૨. કુડનકુલમ પરમાણુ ઉર્જા સંયંત્ર કયા આવેલું છે ?
– તમિલનાડુ
૩૩. ચંદ્રયાન-૧ કયા વર્ષમાં છોડવામાં આવ્યું ?
– ર૦૦૮
૩૪. ગરમીને શોષી લઈ પદાર્થનું બાષ્પીભવનનો સિદ્ધાત કયા પ્રયોગ થાય છે ?
– ફ્રીઝ
૩૫. પેનિસિલિનની શોધ કોણે કરે ?
– એલેકઝાંડર ફલેમિંગ
૩૬. જમ્મુ કશ્મીરની પૂર્વ રેખા કયા નામે ઓળખાય છે ?
– Loc
૩૭. હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલું ?
– ૭૮%
૩૮. પેરાસિટામોલ analgesic/ acryptic /both શું છે ?
– – both/બંને
૩૯. ૯-૧૧ ની દુઃખદ ઘટના પછી તેનું નવું નામ શું છે ?
– ૯-૧૧ મેમોરિયલ / વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર
૪૦. ગાંધી ઈર્વિન કરાર કયારે થયા ?
– ૧૯૩૧
૪૧. સચિન તેની પ્રથમ ટેસ્ટ કયા મેદાન પર રમ્યો ?
– નેશનલ સ્ટેડિયમ, કરાંચી
૪ર.Odd one out : મોનિટર/ કી બોર્ડ / માઉસ / વેબેકમ
– મોનિટર
૪૩. શિમલા કરાર કયા સ્થળે થયું ?
-શિમલા (હિમાચલ પ્રદેશ)
૪૪.ISROનું વડું મથક કયાં આવેલું છે ?
– બેંગલોર
૪પ. ભારતની પ્રથમ બેંક કંઈ છે ?
– બેંક ઓફ હિંદુસ્તાન
૪૬. પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ કયા યોજાયો ?
– એયેન્સ, ગ્રીસ
૪૭. ૧૯૮૯માં સચિન પોતાની પ્રથમ ટેસ્ટ કયા દેશ સામે રમ્યો ?
– પાકિસ્તાન
૪૮. ર૦ર૩નો ક્રિકેટ વિશ્વકપ કોના યોજમાન હેઠળ રમાશે ?
– ભારત
૪૯. ચેકની સમય અવધિ કેટલા સમયની હોય છે ?
– ૩ મહિના
પ૦.વેબ બ્રાઉઝરમાં બ્રાઉઝિંગ સ્ક્રીન વિસ્તારવા માટેની શોર્ટકટ કી કંઈ છે ?
– F૧૧
પ૧. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયારે ઉજવવામાં આવ છે ?
– ફેબ્રુઆરી ર૮
પર. ગંગા એકશન પ્લાનનો ધ્યેય શું છે ?
– ગંગા શુદ્ધિકરણ
પ૩. ASCII શું છે ?
– અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઈન્ફર્મેશન ઈન્ટરચેન્જ
પ૪. ભારતીય રૂપિયાનું પ્રતિક કાયદેસર રીતે કયારે સ્વીકારવામાં આવ્યું ?
– ર૦૧૦ – તે દેવનાગરીમાંગથી લેવામાં આવ્યું છે.
પપ.PMJDY યોજના કયા રાજયોમાં સંપુર્ણ લાગુ પડી ?
– કેરલ અને ગોવા
પ૬. ગુગલના ઝ્રર્ઈં કોણ છે ?
– સુંદર પિચાઈ
પ૭. ૧૯રરમાં ચૌરીચૌરા ખાતે ચળવળ ચાલી તે કયા નામે ઓળખાય છે ?
– અસહકાર ચળવળ
પ૮. ભીમ બેટકા ગુફાઓ કેટલી જુની છે ?
– લગભગ ૩૦,૦૦૦ વર્ષ
પ૯. ખાવાના સોડાનું રાસાયણિક નામ આપો
– સોડિયમ બાયકાર્બોનેટ
૬૦. ર૦૧રના ઓલિમ્પિકમાં ભારતે કેટલા મેડલ જીત્યા ?
– ૬ મેડલ