કંકાવટી ગ્રુપ માતૃધામ મંદિરની મુલાકાતે

24

ગુરૂ પૂર્ણિમાનાં પાવન દિવસે કંકાવટી ગૃપ દ્વારા માતૃધામ મંદિર અકવાડા ખાતે બધા જ બહેનોએ આનંદ ના ગરબા મહા આરતી અને મહા પ્રસાદ નો લાભ લીધો હતો. સાથે સાથે ગુરુદેવ શ્રી ઝરણામાં ના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleગાવસ્કર ટીમ ઈન્ડિયાના સીનિયર્સ પર ભડક્યા
Next articleગરીબોને મદદ કરી ચહેરા ઉપર હાસ્ય લાવનાર ખજૂરભાઇનું દુબઇમાં સન્માન કરવામાં આવ્યું