GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

32

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે જનરલ નોલેજ
૧. અંતિમ મુઘલ બાદશાહ કોણ હતો ?
– બહારદુશાહ ઝફર
૨. પર્યાવરણ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– પ જૂન
૩. કયો દેશ બંદર વગરનો દેશ છે ?
– કિર્ગિઝસ્તાન
૪. ભારત છોડો આંદોલન કયારે શરૂ થયું ?
– ૮ ઓગસ્ટ૧૯૪ર
૫. થાઈલેન્ડનું ચલણ શું છે ?
– થાઈ બહત
૬. માનવશરીરમાં સૌથી નાનું હાડકું કયું છે ?
– સ્ટેપીજ
૭. સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શુું છે ?
– જાનકીનાથ બોઝ
૮. માનવનું કયું અંગ જે પુનઃ ઉત્પન્ન થયા પછી વૃદ્ધિ કરી શકે છે.
– યકૃત
૯. કાગળની શોધ કયા દેશમાં થઈ ?
– ચીનમાં
૧૦. યુનેસ્કોનું મુખ્ય કાર્યાલય કયા આવેલું છે ?
– પેરિસમાં
૧૧. ગ્રીનહાઉસ અસર કયા ગેસોના કારણથી થાય છે ?
– જળવાયુ, કાર્બન ડાયોકસાઈડ, મિથેન, નાઈટ્રસઓકસાઈડ અને ઓઝોન
૧૨. ઈંટરપોલનું મુખ્ય કાર્યાલય કયા આવેલું છે ?
– ફ્રાંસ
૧૩. ‘ટી’ શબ્દ કંઈ રમત સાથે સંકળાયેલ છે ?
– ગોલ્ફ
૧૪. ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ?
– ન્યાયમુર્તિ ટી.એસ.ઠાકુર
૧૫. રાષ્ટ્રગીતની રચના કોણે કરી ?
– બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
૧૬. સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે ?
– ખાન અબ્દુલગફાર ખાન
૧૭. કુંચિલાલા જળધોધ કયા આવેલો છે ?
– કર્ણાટક
૧૮. દુનિયાનું સૌથી મોટું રણ કયું છે ?
– સહરાનું રણ
૧૯. સેશેલ્સ ટાપુ કયા આવેલું છે ?
– માહે માં
૨૦. આપણા આકાશમાં સૌથી વધુ ચમકતું ગૃહ
– સિરિયસ છ
૨૧.‘A Passage to Infinity : Medieval Indian Mathematics from kerala and Its Impact’ .નામનું પુસ્તક કોણે લખ્યું ?
– જયોર્જ ઘીવરઘીઝ જોસેફ
૨૨. કિ્‌વન બેરી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– આધુનિક બોકિસંગ
૨૩. તાજા પાણીનું સૌથી મોટું સરોવર
– બૈકલ સરોવર
૨૪. ગ્રેનાઈટ શાનુ ઉદાહરણ છે ?
– અગ્નિકૃત ખડક
૨૫. ઓરમ કઈ ધાતુ છે ?
– સોનું

Previous articleરાજુને પત્નીને ઉપાડીને દોડવાની સ્પર્ધામાં ભાગ લેવો છે!!!! (બખડ જંતર)
Next articleભારતની રસીકરણમાં અનોખી સિદ્ધી : આંકડો ૨૦૦ કરોડને પાર