GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

72

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે જનરલ નોલેજ
૩૩.IMO નું પુરૂ નામ લખો.
– ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન
૩૪.નેશનલ હાઈવે ગ્રીનરી પ્લાન શું છે ?
– ૬૦૦૦ કીમીના હાઈવે પર વૃક્ષો વાવવા
૩પ. ભારતનું સૌથી વધુ ચા ઉત્પાદન કરતું રાજય ?
– અસમ
૩૬.Larynx શું છે ?
– સાઉન્ડ બોક્ષ
૩૭. ર૦૧ર ઓલિમ્પિકસમાં ટેનિસમાં સુવર્ણચંદ્રક કોણે જીત્યો ?
– એન્ડી મરે
૩૮. કોમ્પ્યુટર સલામતી દિવસ કયારે ઉજવાય છે ?
– ૩૦ નવેમ્બર
૩૯. ભારતીય સિકકા શેમાંથી બનાવવામાં આવે છે ?
– ફેરિટિક સ્ટીલ
૪૦. મગરના બચ્ચાને શું કહેવામાં આવે છે ?
– હેચલિંગ
૪૧. ર૦૧૮નો ફિફા વિશ્વકપ કયાં રમાશે ?
– રશિયા
૪ર. ખેડૂતો માટેની નવી યોજના કઈ છે ?
– પાક વીમા યોજના
૪૩. બાંગ્લાદેશના બંધારણની તારીખ કંઈ છે ?
– નવે. ૪, ૧૯૭ર
૪૪. Exobiology નો અર્થ જણાવો.
– Search for extraterrestrial life
૪પ.Prostate ia a ____
– gland
૪૬. AC માંથી DCમાં રૂપાંતરને કહું કહે છે ?
– રેકિટફાયર
૪૭. ત્રિરત્ન કયા ધર્મ સાથે સંકળાયેલું છે ?
– બૌદ્ધ
૪૮. ટેનિસમાં ગ્રાન્ડ સ્લામમાં કોનો કોનો સમાવેશ થાય છે ?
– ઓસ્ટ્રેલિયા ઓપન, ફ્રેંચ ઓપન, વિમ્બલડન ઓપન અને યુ.એસ.ઓપન
૪૯. કલ્પના ચાવલાના સ્પેશ શટલનું નામ જણાવો.
– કોલમ્બિયા
પ૦.માય કન્ટ્રી માય લાઈફ પુસ્તક કોણે લખ્યું ?
– ડો. એ.પી.જે.અબ્દુલ કલામ
પ૧. હિરાકુડ બંધ કઈ નદી પર આવેલો છે ?
– મહાનદી
પર. લાલ, બાલ, પાલના નામ આપો.
– લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક, બિપીનચંદ્ર પાલ
પ૩. કુરૂક્ષેત્ર કયા આવેલું છે ?
– અંબાલા શહેર પાસે
પ૪. વિરાટ કોહલીને અર્જુન એવોર્ડ કયારે મળ્યો ?
– ઈ.સ. ર૦૧૩માં
પપ. માણસ માત્ર નજીકનું જ જોઈ શકે તે બિમારીનું નામ.
– માયોપિયા
પ૬. વોલિબોલની ટીમમાં કેટલા ખેલાડી રમે છે ?
– ૬ ખેલાડી
પ૭. તમિલનાડુ અને શ્રીલંકામાં કંઈ ભાષા બોલાય છે ?
– તમિલ
પ૮.Mycology શું છે ?
– ફુંગીનો અભ્યાસ
પ૯. ચંદા કોચર કોણ છે ?
– ICICIબેંકના એમ.ડી. અને સી.ઈ.ઓ.
૬૦. આઝાદી પછી જન્મનાર વડાપ્રધાન.
– શ્રી નરેન્દ્ર મોદી

Previous articleરાજુ રદી ડાળે વળગતો નથી તેમાં પણ વિદેશી હાથ છે??? (બખડ જંતર)
Next articleગુજરાતમાં વરસાદની સેકેન્ડ ઈન્ગીંસ શરૂઃ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ