વિશ્વ સિંહ દિવસ’ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે . તે અંતર ગત ભાવનગર થી 25. કી. મી. દૂર આવેલ મેલકડીનાં ડુંગરમાં ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી મેલકડી પ્રાથમિક શાળા પ્રકૃતિ નો મેળાપ કરાવે છે . આ શાળા નજીક ચોમાસામાં વહી જતા ઝરણાં અને ચારે બાજુ લીલોતરી સાથે મોરલા ના ટહુકાર તેમજ અન્ય પક્ષીઓના કલબલાટ થી શાળાનું વાતાવરણ મધૂર અવાજથી ગૂંજતું રહે છે. આથી જ. તો કહેવાનું માં થાય કે .”પ્રકૃતિ જેવી બીજી કોઈ કૃતિ નથી , ઈશ્વરની સરવશ્રેષ્ઠ છે આ કૃતિ, થઇ ના જાય એની વિસમૃતિ, ચાલો રાખીએ એના તરફ જાગૃતિ,” ભાવનગર જીલ્લાની મેલકડી શાળામાં રક્ષાબંધન, વિશ્વ સિંહ દિવસન તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ હર ધર તિરંગા કાર્યક્રમ તારીખ 10 8. 22 ને બુધવાર ના રોજ યોજયો હતો આ કાર્યક્રમ માં કાર્ય શેક્ષણિક સ્વેચ્છિક સહકાર થી વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ નો હિસ્સો બની સિંહ સંરક્ષણ ની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી એમ. ડી ધાંધાલિયા . ચકુસાહેબ પરીબેન તથા શાળાના બાળકો અને ગામના આગેવાન વાલીઓ એ ભાગ લીધો હતો.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર..