શિહોરના ભાખલ ડુંગરાળ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે આકાશમાં મેઘ ધનુષ નોઅદ્દભુત નજારો જોવા મળ્યો

23

આકાશમાં સર્જાયેલા નયનરમ્ય દ્રશ્યો લોકો દ્વારા કેમેરામાં કેદ કર્યા
શિહોરના ભાખલ ડુંગરાળ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે મેઘધનુષ જોવા મળી રહ્યું છે. ચોમાસાની શરૂઆત થતા જ કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. પહાડો માં લીલાછમ વાતાવરણ વચ્ચે અદ્દભુત નજારો સર્જાયો ચોમાસાના સમયમાં મેઘધનુષ દેખાવું ખૂબ જ સુંદર બાબત છે. પરંતુ, મેઘધનુષ ખૂબ જ ઓછું જોવા મળે છે. ત્યારે આજે આકાશમાં મેઘધનુષ દેખાતા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.ત્યારે મેઘધનુષના આ રંગોથી આકાશ પણ રંગબેરંગી જોવા મળી રહ્યું છે.
તસવીર- મૂળશંકર જાળેલા સિહોર..

Previous articleશ્રી પીપરલા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ તાજેતર માં યોજાયેલ કલા મહોત્સવ ૨૦૨૨ માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
Next articleઘોઘા તાલુકાના નાના ખોખરા ગામે તિરંગો ફરકાવી “હર ઘર તિરંગા” નો નારો બુલંદ કર્યો