શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે બ્રાહમણો દ્રારા વિધિપુર્વક જનોઇ બદલી.

18

શ્રાવણ સુદ ચૌદ અને બળેવ ના દિવસે પરમ પુજ્ય સંત શ્રી સિતારામ બાપુના માર્ગદર્શન અને આશિર્વચન સાથે શાસ્ત્રોત વિધિ દ્રારા સવારે 10 કલાકે તર્પણ વિધિ કરાવવામાં આવેલ અને શાસ્રોત વિધિ દ્રારા જનોઇ બદલાવવાની શાસ્ત્રીયો દ્રારા વિધિ કરાવી જનોઇ બદલાવી. અને શ્રાવણ માસમાં શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે કરવામાં આવતી પાર્થિવ પુજા કરવામાં આવે છે જેમાં શાસ્ત્રીશ્રી પ્રાણભાઇ ભટ્ટ, ડૉ.મહેશભાઇ લાધવા (પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી, આપ), બાબુભાઇ જાળેલા (સરસ્વતી સહાયક ફંડ), ભદ્રેશભાઇ રમણા (કૃતજ્ઞતા એજ્યુકેશન પોઇન્ટ), મુકેશભાઇ જાની પ્રભાતભાઇ પંડ્યા મગનદાદા, કાળુભાઇ વગેરે આગેવાનો હાજર રહ્યા અને બ્રસમાજના બહોળી સંખ્યામાં જનોઇ બદલાવવાની વિધિથી જનોઇ બદલાવી. અને પરમ પુંજય સિતારામ બાપુએ આશિર્વચન આપ્યા.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર.

Previous articleઘોઘા તાલુકાના નાના ખોખરા ગામે તિરંગો ફરકાવી “હર ઘર તિરંગા” નો નારો બુલંદ કર્યો
Next articleપરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પાવન સાન્નિધ્યમાં અમદાવાદ ખાતે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ સ્મૃતિસભા યોજાઈ