બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં APMC ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં APMC ના ચેરમેન,વાઈસ ચેરમેન,ડીરેક્ટરો અને કર્મચારીઓએ APMC ખાતે તિરંગા લહેરાવી તેમજ તિરંગા વિતરણ કરી હર ઘર તિરંગા કાર્યક્રમ કર્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર