બોટાદ જીલ્લાના રાણપુરમાં પર્યુષણ પર્વ નિમિત્તે કતલખાના બંધ રાખવા જૈન સમાજ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ.તારીખ-૨૪-૮-૨૦૨૨ થી ૩૧-૮-૨૦૨૨ સુધી પર્યુષણના નવ દિવસ દરમ્યાન રાણપુરના કતલખાના બંધ રાખવા રાણપુર મામલતદાર બી.પી.રાણા ને જૈન સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર