હિંસક પ્રાણીઓના આટાફેરા વધ્યા, ડુંગરાળ પ્રદેશને લઇ રાની પશુઓના ધામા, માલધારીઓ તથા ગ્રામજનોમાં ફફડાટ, સણોસરાના આગેવાન ગોકુળભાઈ કહે છે લોકો ભયમાં જીવે છે સરકારનું વિભાગ તાત્કાલિક દિપડાને પાંજરે પૂરે તે જરૂરી જો આવતા દિવસોની અંદર આ હિંસક પ્રાણીને પાંજરામાં પુરવાર નહીં આવે તો કોઈ મોટું ઇન્સર્ટ મારણ કરશે અથવા તો લોકોમાં રંજાળ ઊભી કરશે તો તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી સણોસરા ગામના આગેવાન ગોકુળભાઈ આર દ્વારા માગણી કરવામાં આવી છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર