કંકાવટી ગ્રુપ દ્વારા તારીખ -30ના રોજ ઇસ્કોન ધામ હરે રામ હરે કૃષ્ણ મંદિર ખાતે, બેેહેનોની મીટીંગ યોજાઈ ગઈ.જેમા. હાઉસી ગેઈમ રમી, ગરબા ગાઈ, આરતીનો લાભ લીધો. સાથે સાથે બધા જ બહેનોએ પ્રસાદ અને ભોજનનો પણ આનંદ લીધો. અને ખૂબ જ મોજ મજા સાથે આનંદથી સહુ છુટા પડ્યા..