રાજ્યના તમામ વિભાગના કર્મચારીઓને જૂની પેન્શન યોજના અંતર્ગત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

36

રાજ્યના તમામ વિભાગના લાખો કર્મચારીઓને સીધી અસર કરતા એવા મુખ્ય જૂની પેન્શન યોજના અમલીકરણ માટે રાજ્યના તમામ વિભાગોના રાજ્યકક્ષાના તમામ કર્મચારી સંગઠનો નું ખૂબ જ સુંદર રીતે સંકલન કરીને ચાલતા ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ મુજબ તારીખ 03-09-2022 ના રોજ જિલ્લા કક્ષાએ રેલી અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલ હતો. આ મહારેલી જવાહર મેદાનથી કલેકટર કચેરી સુધી બપોરના ત્રણ કલાકે રાખવામાં આવેલ હતી.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર

Previous articleઇસ્કોન ધામ હરે રામ હરે કૃષ્ણ મંદિર ખાતે, બેેહેનોની મીટીંગ યોજાઈ
Next article4 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન્ય જીવન દીવસ ની ઉજવણી મા જોડાતા વિદ્યાધીશ ના સ્કાઉટ ગાઈડ