શ્રી સર્વોદય કેળવણી મંડળ ઉમરાળા સંચાલિત શ્રીમતી જી. કે. પારેખ પ્રાયમરી સ્કુલ ઉમરાળા દ્રારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. અને કે જી થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને અધ્યાપન કાર્ય કરાવ્યું હતું. આચાર્યશ્રી તેમજ સ્ટાફ દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સિરાજ ખોખર ઉમરાળા