શિવાનંદ આશ્રમ ખાતે હર્ષનાદ અને ગીતો નો બાળકો એ આનંદ માણ્યો

24

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનુ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે અને દીવ્યજીવન સંધ શિવાનંદ આશ્રમ ભાવનગર અમ્રૃતમહોત્સવ ના ઉપલક્ષમા બાલ સંસ્કાર કેન્દ્રના બાળકો માટે હર્ષનાદ અને ગીતોનો કાર્યક્રમ શિવાનંદ આશ્રમ ખાતે સાજે યોજવામાં આવેલ અજયભાઈ ભટ્ટ દ્વારા બાળકો ને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ નીવાતો અને ગીતો – હર્ષનાદ ની ખુબ મજા કરાવી હતી બાળકો એ મુક્ત પણે બાળપણ ને માણ્યું પુ સ્વામીજી એ બાળકો ને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ મા જોડાઈ જીવન ધડતર કરવાની સમજ આપી હતી.

Previous article10-09-2022
Next articleશતાબ્દી વર્ષ ઉજવી અંતરગત સ્વચ્છતા અંગેની જન જાગૃતિ રેલી યોજવામાં આવી