જાફરાબાદ થી રાજુલા તરફ ‘ચારનાળા’/ તેમજ જાફરાબાદ થી વાયા વાઢેરા,રોહીસા, ભાડા, ટીંબી રોડમાં બબ્બે ફુટના પડી ગયેલ ખાડા આ ચારનાળા થી ટીંબી સુધી નો આ જ રોડ પરથી ‘દીવ’ સોમનાથ દ્વવારીકા ઓખા સુધી નો હાઈવે રોડ હોવા છતા તંત્રની ઘોર બેદરકારીથી ૨૫ ગામોની જનતા જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા ની આગેવાની મા અનેકવાર નવો રોડ બનાવ આ રોડ નવો બનાવવા અનેકવાર રજૂઆતથી મંજુર પણ થઈ ગયેલ છે તેનો ફિયાસ્કો કરનાર તંત્રને હવે ઘોર નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા હવે ન છુટકે આદોલન પ્રથમ ગાંધીચિંધ્યા માર્ગેથી હવે સહન ન થવાથી ઉગ્રઆંદોલન ઉગ્ર કરવા મજબુર છીએ માટે દિવસ આઠમા જો મંજુર થઈ ગયેલ આ રોડ દિવસ આઠ મા આ જ રોડ ચક્કાજામ કરવા મજબુર થઈ શુ અને તેના પરીણામો ની સંપુર્ણ જવાદારી તંત્રની રહેશે તેવી રજુઆત કરણભાઈ ભાઈ બારૈયા/ પુનાભાઈ ભીલ જીલ્લા પંચાયત સદસ્ય મનુભાઈ તાલુકા સદસ્ય તેમજ લુણસાપુર થી ભોજભાઈ, ચંદુભાઈ સરપંચ મીતીયાળાથી લઈ ટીંબી રોડ મા સરપંચ કાનાભાઈ તથા રમણભાઈ બાંભણીયા ની ટીમ તથા વિજાણંદ વાઘેલા રોહીસા સરપંચ “ભાડા” ગામઆગેવાન મેરામભાઈ વરૂ સરપંચ સહીત તેમજ ટીંબી ગામના તાલુકા સદશ્ય મનુભાઈએ વાંજા પ્રદ્યુમ્ન ગોહીલ સિંહ સહીત દ્વારા દિવસ આઠ મા નવા રોડ બનાવવાનું કામ શરુ નહી થાય તો ૧૦ ગામો ની જનતા દ્વારા રોડ ચક્કાજામ કરાશે તેના તમામ પરીણામો ની તમામ જવાબદારી તંત્રની રહેશે તેમ જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા ની યાદીમાં જણાવે છે જે તસ્વીરમાં નજરે પડે છે.