સંભવીત ભયની જીવંત કૃતિ

1078

દક્ષિણ ભારતમાં વાયુ વેગે ફેલાઈ રહેલ જીવલેણ રોગ ‘નિપાહ’ને લઈને દેશભરમાં ભય સાથે આ રોગ સબંધે જાણવા લોકોની જીજ્ઞાસા પ્રબળ બની રહી છે જેના પ્રથમ કારણ રૂપે એક નિશાચર જીવ ચામાચીડીયા આ રોગના વાઈરસના વાહકો હોવાનુ ફલીત થઈ રહ્યુ છે ત્યારે લોકો ચામાચીડીયાને નિહાળી પોતાની તર્ક બુધ્ધી દોડાવી રહ્યા છે ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ચામાડીયાની મોટી વસાહતો આવેલી છે.

Previous articleબોટાદ જિલ્લાનું ધો.૧૦ બોર્ડનું ૬૮.૪૦ ટકા પરિણામ
Next articleકંપનીનું ઈ-મેઈલ હેક કરીને ૮૬ લાખનુ ચીટીંગ કરનાર શખ્સ ઝડપાયો