સરદારનગર વોર્ડમાં સેવા સેતુ યોજાયો

721
bvn2892017-11.jpg

ભાવનગર મહાપાલિકા દ્વારા સરદારનગર તથા દક્ષિણ સરદારનગર વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા યુવરાજસિંહ ગોહિલ, શિતલબેન પરમાર, અનિલભાઈ ત્રિવેદી, ડી.ડી. ગોહિલ, દિવ્યાબેન વ્યાસ, કિશોરભાઈ ગુરૂમુખાણી, કમિશ્નર કોઠારી, ડે.કમિશ્નર મોદી વિગેરે હાજર રહેલ. આ કાર્યક્રમમાં ૧૭૦ લાભાર્થીઓએ ભાગ લીધેલ. હકારાત્મક નિકાલ કરવામાં આવશે.
 

Previous articleજવાનો દ્વારા સફાઈ અભિયાન
Next articleઈસ્કોન ક્લબ ખાતે રાષ્ટ્રભક્તિ થીમ પર ગરબા યોજાયા