દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના પગાર વધારવા મુદ્દે બે દિવસીય કર્મચારી દ્વારા હડતાલને લઈ આજે પ્રથમ દિવસે રાષ્ટ્રીયકૃત બેંકના આર્થિક વ્યવહાર ખોરંભે ચડ્યા હતા બેકીંગ દિવસ દરમિયાન પાલીતાણાના કરોડો રૂા.ના કિલીયરીંગ અટકયા હતા જેથી નોટબંધી બાદ મોટાભાગના વેપારીઓ ચેક તેમજ આરટીજીએસટી દ્વારા પેમેન્ટ કરતા હોય જેથી તમામ વ્યવહારો થયા ન હતા આ બેંક હડતાલને પગલે પાલીતાણાની તમામ બેંક બંધમાં જોડાય હતી અને વેપારીના બેંકીંગ વ્યવહારો અટક્યા હતા.