GujaratBhavnagar એનસીપી દ્વારા છાશ વિતરણ By admin - June 3, 2018 972 તાજેતરમાં મહારાષ્ટ્રના ગોદિયા- ભંડારામાં યોજાયેલ લોકસભાની પેટા ચૂંટણીમાં એનસીપીના જવલંત વિજયને લઈને ભાવનગર શહેર અને જીલ્લા એનસીપી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.