GujaratBhavnagar જીવદયા પ્રેમીનું સન્માન By admin - June 3, 2018 1407 માળનાથ ગૃપના સત્ય તથા પક્ષીપ્રેમી હરિભાઈ શાહનું રાજય ઈલેકટ્રોનિક મિડિયા રેગ્ય્લર ગૃપ દ્વારા જીવ દયાની ઉમદા કામગીરીને લઈને બોટાદ ખાતે પ્રમાણપત્ર તથા પાધ પહેરાવી સન્માનીત કરવામાં આવ્યા હતાં.